શકકરદાભા પરિવાર (પલાસર) માં આપનું હાર્દિક સ્વાગત છે.
શકકરદાભા પરિવાર (પલાસર) ના તમામ સભ્યોની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુથી ઓનલાઇન ડિરેક્ટરી તૈયાર કરવામાં આવી છે. આ ડિરેક્ટરી દ્વારા તમે કોઈપણ સમયે અને ક્યાંયથી પણ www.shakkardabha.in વેબસાઇટ પર જઈ પરિવારના દરેક સભ્ય વિશેની જરૂરી માહિતી સરળતાથી મેળવી શકશો.